Today's Thought

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર અપડેશન ચાલુ છે આ બ્લોગ પર તમને શિક્ષણને લગતી ગણીબધી જરૂરી માહિતી ઉપ્લબ્ધ થશે.

Sunday, 7 July 2019

Learn about the use of Article 1. Definite article –the, 2. Indefinite Article - A and an in English grammar

Correct use of A, An and the – spoken English and Daily Use English Word and Sentences with Meaning in Gujarati
અંગ્રેજી બોલવામાં આર્ટિકલ્સનો ઉપયોગ થાય છે. જે ખુબજ મહત્વનો છે.
In this post, I will show you the use of the article ‘a, an, the’ in daily use English sentences in Gijarati with more examples. I will show you use of the definite article – ‘the’
1. કોઈ ખાસ વ્યક્તિ કે વાસુ માટે.

Examples:-
  1. Call the boy who is outside. (છોકરને બોલાવો કે જે બહાર છે.)
  2. The boy who came yesterday. (છોકરો કે જેકાલે આવ્યો હતો.)


2.કોઈ આખી જાતિનો ઉલ્લેખ કરવા માટે.
Examples:-

The poor are not always sad. (ગરીબ હંમેશા દુ:ખી નથી હોતો.) 3. સમુદ્રો, પર્વતો, નહેરો, મેદાનો, પ્રસિધ્ધ ઇમારતો, જહાજો, સમાચાર પત્રો, ગ્રંથ અને ઋતુઓ

Examples:-
The Atlantic Ocean The Himalaya The Yamuna The Taj Mahal The Red Fort The Hindustan Times The times of India The Ramayana The Bible The winter The summer The monsoon
4. કેટલાક ભૌગોલિક નામોની સાથે.


Examples:-
The United States of America The United Kingdom 5 . નક્ષત્રોની સાથે.

Examples:-

The moon, the sun, the stars, the earth, the sky A, an, The અંગ્રેજી ભાષામાં A, An અને The આ ત્રણ Articles છે જેના બે પ્રકાર છે.
1 Indefinite Article – A , An 2 Definite Article – The A અને an ને Indefinite Article. કહેવાય છે કે તેમનો ઉપાયગ કોઈ એકવચન અનિશ્ચિત વ્યક્તિ કે વસ્તુ ના પહેલા થાય છે.
The ને Definite Article કહે છે કેમ કે તેનો ઉપયોગ કોઈ એકવચન નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુ ના પહેકા થાય છે. Use of Indefinite Article – A, An
ઉચ્ચારણ (Sound) ના આધારે A અથવા An ઉપયોગ થાય છે. Vowel sound (સ્વર) – અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઑ, ઔ, અં.
Examples:-

I have an umbrella. (મારી પાસે એક છત્રી છે.)
An owl can see in darkness. (એક ઘુવડ અંધારમાં જોઈ શકે છે.)
Manoj is an honest man. (Honest= ઓનેસ્ટ) મનોજ એક પ્રમાણિક વ્યક્તિ છે. You may come after an hour. (Hour= આવર) તું એક કલાક પછી આવી શકે છે. A ઉપયોગ એ એકવચન નામ (સંજ્ઞા)ની પહેલા થાય છે જેનો ઉચ્ચાર વ્યંજનથી (Consonant) થતો હોય. ક, ખ, ગ, ઘ ....................

Examples:-

A boy, a girl, a week, a year, a pen, a book, etc… A university, a uniform, A European A hotel So watch this video and know about the correct use of an article in English grammar in Hindi. This video is useful for all those who want to learn English grammar, English speaking, and conversation for general use, as well as participate in competitive examinations such as SSC CGL, Bank Examination, CAT Examination, and SBI PO, etc….

No comments:

Post a Comment

Tricks and Tips